Special Facility
Physiotherapy Department
Physiotherapy Department
Featured all kind of equipments and qualified physiotherapists who give the treatment of adult and children..
ફિઝયોથેરાપી વિભાગ
તમામ પ્રકારની સાધન સુવિધાયુક્ત તેમજ ક્વોલિફાઇડ
ફિઝ્યોથેરાપીસ્ટ દ્રારા બાલ્કો તેમજ વયસ્થા માટેનુ
ફીઝ્યોથેરાપીની સારવાર ઉપલબ્ધ છે.
Handicap Part
Handicap Part
The Handicap camp is held on 5,6,7,8 of every month at free of cost.
વિકલાગ કેન્દ્ર
દર મહિનાની ૫,૬,૭,૮ તારીખે વિકલાંગ માટે જયપુર
કુટ, વિના મુલ્યે કેમ્પ રાખવામા આવે છે.
Food Facility
Food Facility
Clean Jain Cuisine Bhojnalaya is available at free of cost for admitted patient and one attendant with patient. It provides lunch & Dinner including breakfast.
ભોજનાલય
દાખલ થતા દર્દી તેમજ એક એટેન્ડન્ટ માટે શુધ્ધ સાત્વિક
ભોજનની વિનામુલ્યે જૈન ભોજનાલય ની વ્યવસ્થા છે.