99th Foundation Year of Trust
On the day of 7th May 2022, Our trust SHREE TAPI BRAHMACHARYASHRAM SABHA is completed 98th year of its establishment. Shree Swami Atmanand Saraswatiji had established Shree Tapi Brahmacharyashram Sabha Trust on dated 07.05.1924 at the bank of Tapi River at Kapodra, Varachha Road, Surat (Gujarat). There are almost 18000 students studying in various schools-college running under this trust. This trust is well known trust for its various educational institutes i.e. Ayurvedic, Science, Engineering, Commerce, Arts colleges & schools. On dated 07.05.2022, we have performed Yagna at Mahadev Temple near by our Pharmacy. Our Trustee Dr. Kanubhai Mavani, Secretary Shri Hemantbhai Topiwala, Treasure Shri K.D.Vaghani & Principals of various institutes were present in this programe.
શ્રી તાપી બ્રહ્મચયૉશ્રમ સભા સુરતની સ્થાપના ૭/૫/૧૯૨૪ આજના પવિત્ર દિવસે સ્વામી આત્માનંદ સરસ્વતીજીએ કાપોદ્રા,વરાછારોડ, સુરત મુકામે કરી હતી . સ્વામીજીએ સ્થાપેલી આ સંસ્થા હાલમાં ૯૮ વર્ષ પૂરા કરી તેમના આદર્શો પ્રમાણે કાર્ય કરી રહી છે . અને શાળા-કોલેજો મળીને કુલ 18000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે . શાળા અને કોલેજો ખૂબ જ ઉમદા કાર્ય કરીને ગુજરાતમાં ખૂબ જ નામના મેળવેલ છે આજ રોજ તા.૭/૫/૨૦૨૨ના રોજ સંસ્થાની માલિકીવાળી ફારમશીવાળી જગ્યાએ આવેલ તાપેશ્ચર મહાદેવ મંદિરમાં યજ્ઞનો કાયૅક્રમ કરવામાં આવેલ હતો જેમાં સંચાલકોમાં ટ્રસ્ટી કનુભાઈ માવાણી ,મંત્રી હેમંત ટોપીવાળા,ખજાનચી કે.ડી.વાધાણી, તથા શાળા કોલેજના પ્રીન્સિપાલો ડૉ.કે .આર પટેલ,ડૉ.દિલીપભાઇ વરસાણી, પરબતભાઈ પટેલ,જીગ્નેશભાઈ વઘાશિયા,વિજયભાઈ પટેલ, શૈલેષભાઇ પડશાળા, હીનાબેન નિમાવત , દિપ્તીબેન દેશાઈ,ચન્દ્રકાન્તભાઈ પટેલ વિગેરે હાજર રહ્યા હતા.



