CELEBRATION OF 101TH YEAR OF OUR TRUST, INNAUGRATION OF NEW PHARMACY & HARBLE GARDEN
Celebrating the 101st Anniversary of Shri Tapi Brahmacharyashram Sabha, Surat
On this auspicious day, May 7, 1924, Shri Tapi Brahmacharyashram Sabha, Surat was established at Kapodra, Varachha Road, Surat by Swami Atmanand Saraswatiji. The institution founded by Swamiji has entered its 101st centenary year on May 7, 2025, and continues to work in accordance with his ideals.
Today, approximately 16,000 students are studying across the schools and colleges run by the institution. These educational institutions have earned a highly respected name throughout Gujarat due to their noble service in the field of education.
On this special day, at the Shri Swami Atmanand Saraswati Ayurved Hospital, located in Surat, a Yagnashala (sacrificial hall) constructed near Swamiji’s statue was inaugurated, followed by a floral tribute and Yagna ceremony.
At Khand Bazar, Varachha, a newly developed Vaidya Bapalal Shah Herbal Garden and the Shri Atmanand Saraswati Ayurvedic Pharmacy were formally inaugurated with Vedic rituals. The inauguration was conducted by the institution’s trustee Dr. Kanubhai Mawani, and was graced by the presence of the institution’s President Dr. Vajubhai Mawani, Vice-President Rakeshbhai Jain, Treasurer Dineshbhai Navadia, Manager Babubhai Kotadiya, Dr. Nanubhai Kapopara, and other senior members of the organization.
I, Hemant Topiwala, along with my wife Taruna Topiwala, had the privilege of participating in the Yagna ceremony.
The event was also attended by Dr. Mukeshbhai Navadia, and the principals of the schools and colleges, including Dr. K.R. Patel, Arvindbhai Gajera, Jigneshbhai Vadhasiya, Yogeshbhai Chaupare, Shaileshbhai Padshala, Manishbhai Patel, Hinaben Nimavat, Diptiben Desai, Jay Goyani, along with the teaching staff of the Ayurved College and Hospital, and faculty members from the Dravyaguna and Rasa Shastra departments.
This was a moment of pride and reverence, as the institution continues to uphold the vision of Swami Atmanand Saraswatiji.
શ્રી તાપી બ્રહ્મચયૉશ્રમ સભા સુરતની સ્થાપના ૭/૫/૧૯૨૪ ના આજના પવિત્ર દિવસે સ્વામી આત્માનંદ સરસ્વતીજીએ કાપોદ્રા,વરાછારોડ, સુરત મુકામે કરી હતી . સ્વામીજીએ સ્થાપેલી આ સંસ્થા તા.૭/૫/૨૦૨૫ ના આજ રોજ ૧૦૧ મા શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે તેમના આદર્શો પ્રમાણે કાર્ય કરી રહી છે . અને શાળા-કોલેજો મળીને કુલ 16000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે . શાળા અને કોલેજો ખૂબ જ ઉમદા કાર્ય કરીને ગુજરાતમાં ખૂબ જ નામના મેળવેલ છે આજ રોજ સંસ્થાની શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી આયુર્વેદ હોસ્પિટલ સુરત મુકામે સ્વામી આત્માનંદ સરસ્વતીજીની પ્રતિમા ખાતે બનાવવામા આવેલ યજ્ઞશાળાનુ ઉદધાટન પુષ્પાંજલિ અને યજ્ઞનો કાયૅક્રમ રાખવામાં આવેલ હતો
અને ખાંડ બજાર વરાછા મુકામે નવા સાકાર કરવામાં આવેલ વૈદ્ય બાપાલાલ શાહ હબૅલ ગાડૅન તેમજ શ્રી આત્માનંદ સરસ્વતી આયુર્વેદક ફામૅસીનુ વિધિ વિધાન સહિત ઉદધાટન સંસ્થાના ટ્રસ્ટી ડૉ.કનુભાઇ માવાણી ઘ્વારા અને.સંસ્થાના,પ્રમુખ ડૉ વજુભાઈ માવાણી ઉપ.પ્રમુખ રાકેશભાઈ જૈન, ખજાનચી દિનેશભાઈ નાવડીયા, મેનેજર બાબુભાઇ કોટડીયા ડૉ.નાનુંભાઈ કપોપરા, વિગેરે સંસ્થા ના.અગ્રણીઓની ઊપસ્થિતમા સંમ્પન કરવામાં આવેલ જેમાં હુ હેમંત ટોપીવાળા અને મારી પત્ની તરૂણા ટોપીવાળાને યજ્ઞમા બેસવાનો લાભ મળ્યો હતો. ડૉ.મુકેશભાઈ નાવડીયા, તથા શાળા કોલેજના પ્રીન્સિપાલો ડૉ.કે .આર પટેલ, અરવિદભાઈ ગજેરા ,જીગ્નેશભાઈ વધાસિયા યોગેશભાઈ ચૌપારે,શૈલેષભાઇ પડશાળા, મનિષભાઈ પટેલ હીનાબેન નિમાવત,દિપ્તીબેન દેશાઈ જય ગોયાણી સહીત ,આયુર્વેદ કોલેજ હોસ્પિટલના શૈક્ષણિક સ્ટાફ તેમજ દ્વવ્યગુણ ,રસ શાસ્ત્ર વિભાગના પ્રાદયાપકો સહિત તમામ હાજર રહ્યા હતા.